પૃથ્વી પર કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ વિક્રમજનક સ્પાટી પર પહોંચ્યું!

  • આ માહિતી અમેરિકાના National Oceanic and Atmospheric Administration દ્વારા અપાઇ છે જેના મુજબ કાર્બન ડાયોક્સાઇડનુંપ્રમાણ ઔદ્યોગિક ક્રાંતિ પહેલાની સ્થિતિના 50%થી પણ વધી ગયું છે!
  • મે, 2021માં આ પ્રમાણ સૌથી વધુ 419.13 ppm (parts per million) હતું જે 20 વર્ષ પહેલા 375.93 ppm નોંધાયું હતું.
  • જે વર્ષથી કાર્બન ડાયોક્સાઇડ (અંગાર વાયુ)નો રેકોર્ડ નોંધવાનું શરુ થયું છે તે વર્ષ 1957 દરમિયાન આ વાયુનું સૌથી વધું પ્રમાણ ફક્ત 317.51 ppm જ હતું.
Carbon dioxide levels on Earth

Post a Comment

Previous Post Next Post