આરિકેટ બાલકૃષ્ણ દોશીને રોયલ ગોલ્ડ મેડલ 2022 એનાયત કરાયો.

  • ભારતના પ્રસિદ્ધ સ્થાપત્યકાર બાલકૃષ્ણ દોશીને આરિકેટેક્ચર ક્ષેત્રના નોબેલ પ્રાઇઝ ગણાતો આ પુરસ્કાર તેઓએ આ ક્ષેત્રમાં આપેલ યોગદાન બદલ અપાયો છે.
  • તેઓએ ભારતની અનેક પ્રસિદ્ધ ઇમારતોનું સર્જન કર્યું છે જેમાં IIM બેંગ્લોર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (દિલ્હી), અમદાવાદની ગુફા, સવાઇ ગાંધર્વ (પૂને), પ્રેમાભાઇ હૉલ (અમદાવાદ), વિદ્યાનગર (જયપુર), IIM લખનઉ વગેરેનો સમાવેશ થાય છે.
  • વર્ષ 1976માં તેઓને પદ્મશ્રી તેમજ વર્ષ 2020માંંતેઓને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો હતો. 
Ariket Balakrishna Doshi

Post a Comment

Previous Post Next Post