- આ માહિતી Official Airline Guide (OAG) દ્વારા પ્રસિદ્ધ આંકડાઓ દ્વારા બહાર આવી છે.
- આ રેન્કિંગ એરપોર્ટની કુલ સીટ કેપેસિટી અને ઘરેલું તેમજ આંતરરાષ્ટ્રીય ઉડ્ડ્યનોની ફ્રિક્વન્સીના આધાર પર કરાયું છે.
- આ આંકડાઓ મુજબ માર્ચ મહિનામાં દિલ્હી 36,11,181 બેઠકો સાથે દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ બાદ બીજા ક્રમ પર છે.
- વર્ષ 2019માં આ યાદીમાં દિલ્હી 23માં સ્થાન પર હતું તેમજ વર્ષ 2020માં તે ત્રીજા ક્રમ પર પહોંચ્યું હતું.