- Advanced Towed Artillery Gun System (ATAGS) નામની આ સિસ્ટમનું DRDO દ્વારા જેસલમેરના પોખરણ ફાયરિંગ રેન્જ ખાતે પરીક્ષણ કરાયું હતું.
- આ સિસ્ટમ લાંબા અંતરની ફાયરિંગ રેન્જ ધરાવતી સ્વદેશી સિસ્ટમ છે જે 155 mm /52 Calibre ગન સિસ્ટમ છે.
- આ તોપનું નિર્માણ ભારત ફોર્સ અને તાતા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા કરાયું છે.