IWF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની હર્ષદા ગરુડ ગોલ્ડ મેલ્ડ જીતનાર પ્રથમ મહિલા ખેલાડી બની.

  • ગ્રીસના હેરાક્લિયોન ખાતે ચાલી રહેલ IWF Jr World Championship માં ભારતની હર્ષદા શરદ ગરુડે ગોલ્ડ મેડલ જીતીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
  • તેણીએ વિમેન્સ 45 કિ.ગ્રા. વજન વર્ગમાં કુલ 153 કિ.ગ્રા. વજન ઉંચકીને આ ગોલ્ડ મેડલ જીત્યો છે.
  • આ સ્પર્ધાનો સિલ્વર મેડલ બેકતાસે 150 કિ.ગ્રા. સાથે તેમજ બ્રોન્ઝ મેડલ માલ્દોવાની તિયોડોરાએ 149 કિ.ગ્રા. સાથે જીત્યો છે.
  • આ રમતમાં ભારતની અન્ય મહિલા વેઇટ લિફ્ટર અંજલી પટેલ કિ.ગ્રા. સાથે પાંચમાં ક્રમ પર રહી હતી.
IWF Junior World Championships.

Post a Comment

Previous Post Next Post