- આ પરીક્ષણ ઓડિશાના બાલાસોર ખાતે નૌકાદળના 42-બી હેલિકોપ્ટર દ્વારા કરાયું હતું.
- Naval Anti-ship missile ને Defence Research and Development Organization (DRDO) દ્વારા કરાયું છે.
- આ પરીક્ષણમાં મિસાઇલે પોતાના નિર્ધારિત લક્ષ્યોને સફળતાપૂર્વક ભેદ્યા હતા તેમજ તમામ માપદંડો પર તે ખરી ઉતરી હતી.
- અગાઉ એક અઠવાડિયા પહેલા ભારતીય વાયુ સેનાએ સુખોઇ-30 Mki પરથી બ્રહ્મોસ એર લોન્ચ મિસાઇલના વિસ્તારિત રેન્જ વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું હતું.