દેશના પૂર્વ ટેલિકોમ મંત્રી અને કોંગ્રેસી નેતા સુખરામનું 94 વર્ષની વયે નિધન.

  • તેઓ વર્ષ 1993 થી 1996 દરમિયાન Communication and Information Technology મંત્રાલયના મંત્રી હતા.
  • વર્ષ 1989 થી 1998 દરમિયાન તેઓ હિમાચલ પ્રદેશના મન્ડી માંથી લોકસભા સદસ્ય હતા.
  • તેઓના કાર્યકાળમાં જ દેશમાં મોબાઇલ ફોન ક્રાંતિ થઇ હતી.
  • 31 જુલાઇ, 1995ના રોજ તેઓએ ભારતમાંં સૌપ્રથમ મોબાઇલ દ્વારા ફોન કોલ કર્યો હતો જે નોકિયા કંપનીના મોબાઇલ ડિવાઇસ દ્વારા Modi Telstra નેટવર્ક પરથી કરાયો હતો.
Sukh Ram Dies at 94

Post a Comment

Previous Post Next Post