- Tomato Flu નામના આ ફ્લૂને સમજવામાં હાલ તબીબો મુંઝવણ અનુભવી રહ્યા છે તેમજ આ રોગ વિશે વધુ માહિતી મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.
- આ બિમારી મોટા ભાગે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળી છે જેમાં બાળકના શરીરમાં ટમેટા જેવા લાલ રંગના દાણા આવી જાય છે જેને સ્થાનિક લોકો દ્વારા 'ટમાટર ફ્લૂ' નામ અપાયું છે.
- આ રોગના મુખ્ય લક્ષણોમાં ડિહાઇડ્રેશન, ત્વચામાં ઇરિટેશન, ખંજવાળ, તાવ, સાંધાઓમાં દુખાવો, ઉધરસ, છીંક, હાથના રંગમાં બદલાવ વગેરેનો સમાવેશ થાય છે.