- અર્ચના ગુલાટી અગાઉ વડાપ્રધાન મોદીની થિંક ટેન્કના અધિકારી રહી ચૂક્યા છે.
- તેઓની આ નિયુક્તિ ભારતમાં ડેટા સંબંધી કડક નિયમો અને પ્રાઇવસીના નિયમોના પાલન માટે કરવામાં આવી છે.
- અર્ચના ગુલાટી અગાઉ માર્ચ, 2021 સુધી નીતિ આયોગના ડિજિટલ કમ્યુનિકેશન વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે પણ રહી ચુક્યા છે.