- હિમવીર તરીકે ઓળખાતી Indo-Tibetan Border Police (ITBP) દ્વારા આ અભ્યાસ 15 હજાર ફૂટની ઊંચાઇ પર ઉત્તરાખંડના હિમાલય ક્ષેત્રમાં કરાયો છે.
- આ અભ્યાસ આવનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21 જૂન) માટે કરાયો હતો.
- ITBP દ્વારા આ અભ્યાસનો વીડિયો 'હમ હૈ હિમવીર' સ્લોગન સાથે લોન્ચ કરાયો છે.
- ITBP ની સ્થાપના ઑક્ટોબર, 1962માં કરવામાં આવી હતી જેમાં હાલ લગભગ 89 હજારથી પણ વધુ જવાન છે.
- હાલ ITBP ના ડાયરેક્ટર જનરલ સંજય અરોરા છે.