ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઇ-વેસ્ટ ઉત્પાદક બન્યું.

  • ભારત ચીન અને અમેરિકા બાદ વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઇ-વેસ્ટ ઉત્પાદક બન્યું છે જેમાંં 95%થી પણ વધુ વેસ્ટ ઇન્ફોર્મલ સેક્ટરમાંથી આવે છે.
  • ઇ-વેસ્ટ (Electronic waste) એ હાલ મનુષ્ય માટે એક વૈશ્વિક પડકર છે જેનો દિવસે ને દિવસે વધારો થતો જાય છે.
  • આ માટે Material Recycling Association of India (MRAI) ની વાર્ષિક કોન્ફરન્સ પણ આજથી શરુ થનાર છે જેમાં ભારતને વર્ષ 2030 સુધીમાં ગ્રીન સુપરપાવર બનાવવા માટેના મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવશે.
  • ભારતે વર્ષ 2030 સુધીમાં એક બિલિયન ટન જેટલું કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે.

Post a Comment

Previous Post Next Post