- આ મહોત્સવ જાણીતા ફિલ્મ નિર્માતા સત્યજીત રે ની જન્મજયંતિ નિમિતે યોજાયું હતું જેનું આજરોજ સમાપન થયું છે.
- આ મહોત્સવનું આયોજન સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા તેઓને શ્રદ્ધાંજલી આપવા માટે કરાયું હતું.
- સત્યજીત રે ફિલ્મ ડાયરેક્ટર, લેખક અને ગીતકાર હતા જેઓ વર્ષ 1950 થી 1992 દરમિયાન સક્રિય હતા.
- તેઓને સંગીત નાટક અકાદમી પુરસ્કાર સહિત અનેક પુરસ્કાર એનાયત કરાયા હતા.
- વર્ષ 1958માં તેઓને પદ્મશ્રી તેમજ વર્ષ 1965માં પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો હતો.