હોલ્ગર રુને BMW Munich Open ટૂર્નામેન્ટમાં વિજેતા બન્યો.

  • ડેન્માર્કના 19 વર્ષીય હોલ્ગર રુને આ સ્પર્ધામાં નેધરલેન્ડના વાન ડે ઝેન્ડસહ્યુપને પરાજય આપ્યો હતો.
  • આ સ્પર્ધામાં ડચ ખેલાડીને છાતીમાં દુઃખાવો હોવાથી તે સ્પર્ધામાંથી ખસી ગયો હતો અને રુને પોતાની કારકિર્દીનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું.
  • આ સ્પર્ધા અગાઉ Bavarian International Tennis Championships તરીકે ઓળખાતી હતી જેને વર્ષ 1990થી તેના સ્પોન્સર BMW ના નામ પરથી ઓળખવામાં આવે છે.
  • વર્ષ 2022માં આ સ્પર્ધાની 106મી આવૃતિ યોજાઇ હતી જેમાં ઇનામની રકમ 5,34,555 યુરો છે.
Holger Rune wins BMW Munich Open

Post a Comment

Previous Post Next Post