રિયલ મેડ્રીડે રેકોર્ડ 35મી વખત લા લીગામાં વિજય મેળવ્યો.

  • સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડ રેકોર્ડ 35મી વાર આ સ્પર્ધામાં ચેમ્પિયન બન્યું છે.
  • આ સ્પર્ધાના હજુ ચાર મેચ બાકી છે પરંતુ ટાઇટલ જીતવા માટે પુરતા પોઇન્ટ મેળવીને રિયલ મેડ્રીડે પોતાની જીત નિશ્ચિત કરી છે.
  • વર્ષ 2021-22ની લા લીગા ટૂર્નામેન્ટ 13 ઑગષ્ટ, 2021 થી 22 મે, 2022 સુધી યોજાઇ છે જેમાં લગભગ 340 મેચ રમવામાં આવનાર છે.
  • આ સમગ્ર ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 26 ગોલ રિયલ મેડ્રીડના કરિમ બેન્ઝેમાએ કર્યા છે.
Real Madrid won La Liga for a record 35th time.

Post a Comment

Previous Post Next Post