- ભારતને એશિયાઇ ચુંટણી પંચો / Association of Asian Election Authorities (AAEA) ના અધ્યક્ષ તરીકે ચુંટવામાં આવ્યું છે.
- આ ચુંટણી ફિલિપાઇન્સના મનીલામાં થઇ હતી જેના બાદ ભારત આ સંગઠનમાં વર્ષ 2022 થી 2024 દરમિયાન અધ્યક્ષ રહેશે.
- હાલ આ સંગઠનનું અધ્યક્ષ ફિલિપાઇન્સ હતું.
- AAEA ના કાર્યકારી બોર્ડના નવા સદસ્યોમાં રશિયા, ઉઝબેકિસ્તાન, શ્રીલંકા, માલદીવ, તાઇવાન અને ફિલિપાઇન્સ સામેલ છે.