- તેઓની આ નિયુક્તિ ન્યાય અને કાયદા મંત્રાલય દ્વારા કરવામાં આવી છે જેના મુજબ તેઓ Chief Election Commission (CEC) નો પદભાર સંભાળશે.
- તેઓ 14 મે, 2022ના રોજ નિવૃત થનાર સુશીલ ચંદ્વાનું સ્થાન લેશે.
- મુખ્ય ચુંટણી કમિશનરના પદનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર (જે પહેલા આવે તે) હોય છે.
- ભારતના મુખ્ય ચુંટણી કમિશનરની નિયુક્તિ ભારતના બંધારણના અનુચ્છેદ 324 મુજબ થાય છે જેનું વેતન હાલ રુ. 2,50,000 છે.
- દેશના પ્રથમ મુખ્ય ચુંટણી કમિશનર સુકુમાર સેન હતા જેઓ આ પદ પર 1950 થી 1958 સુધી રહ્યા હતા.