- આર્થિક સંકટમાં ફસાયેલા શ્રીલંકામાં નવા વડાપ્રધાન તરીકે શ્રીલંકાના વિપક્ષ નેતા રાનિલ વિક્રમસિંઘે શપથ ગ્રહણ કર્યા છે.
- તેઓએ આ શપથ અગાઉના વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષેના રાજીનામા બાદ ગ્રહણ કર્યા છે.
- તેઓની આ નિયુક્તિ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ કરી હતી જેને સત્તાધારી SLPP, મુખ્ય વિપક્ષ SJBના એક જૂથ અને અન્ય પક્ષો દ્વારા સમર્થન જાહેર કરાયું છે.
- તેઓ અગાઉ 1993 થી 1994, 2001 થી 2004, 2015 થી 2018 અને 2018 થી 2019 દરમિયાન પણ વડાપ્રધાન તરીકે રહી ચૂક્યા છે.