- આ ધાર્મિક યાત્રા દિલ્હીના સફદરગંજ થી શરૂ થશે.
- આ યાત્રામાં પ્રવાસીઓને 18 દિવસ ચાલશે અને 8000 કિમીના પ્રવાસ દ્વારા ભારત અને નેપાળના આર્થિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળોના વારસાનો પરીચય આપવામાં આવશે.
- આ યાત્રાનું પ્રથમ પડાવ રામ જન્મભૂમિ અયોધ્યા રહેશે.
- આ એસી ટ્રેનમાં તૃતીય એસી શ્રેણીના 11 કોચ રહેશે.
- આ પ્રવાસ માટે પ્રવાસીએ 62,370 રૂપિયા ચૂકવવાના રહેશે.