દક્ષિણ આફ્રિકાના પિયરે કાર્ટર માઉન્ટ એવરેસ્ટ પરથી પેરાગ્લાયડિંગ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા.

  • તેઓએ 26,247 ફૂટ ઊંચાઈ પરથી છલાંગ લગાવી.
  • તેઓએ 80 કિમી/કલાકની ઝડપે ઉડાન સાથે 5,164 મીટર ઊંચાઈ પર ગોરપક્ષ પાસે ઉતરવામાં તેમને 20 મિનિટ લાગી.
South African Paraglider

Post a Comment

Previous Post Next Post