ISRO દ્વારા ગગનયાન માટેના HS200 રોકેટ બૂસ્ટરનું સફળ પરીક્ષણ કરાયુંં.

  • Indian Space Research Organisation (ISRO) એ હ્યુમન રેટેડ રોકેટ બૂસ્ટર / HS200 નું સફળ પરીક્ષણ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ખાતે આવેલ સતીષ ધવન અંતરિક્ષ કેન્ર ખાતેથી કર્યું છે.
  • આ રોકેટને ગગનયાન પ્રોજેક્ટ માટે તૈયાર કરાયું છે જે પ્રોજેક્ટ ભારતનો સમાનવ અંતરિક્ષ પ્રોજેક્ટ છે.
  • આ પ્રોજેક્ટ ઇસરો દ્વારા લગભગ વર્ષ 2023માં લોન્ચ થવાની સંભાવના છે.
ISRO Successfully Tests Solid Rocket Booster For Gaganyaan Mission

Post a Comment

Previous Post Next Post