- Central Board for Secondary Education (CBSE) ના અધ્યક્ષ તરીકે છત્તીસગઢ કેડરના આઇ.એ.એસ. અધિકારી નિધિ છિબ્બરની નિયુક્તિ કરવામાં આવી છે.
- તેઓ હાલના અધ્યક્ષ વિનીત જોશીનું સ્થાન લેશે.
- CBSE ની સ્થાપના 1929માં કરવામાં આવી હતી જે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે.
- હાલ ભારતમાં લગભગ 26,000થી વધુ શાળાઓ તેમજ વિદેશમાં 240 શાળાઓ CBSE સાથે જોડાયેલ છે.