રેલ્વે વિભાગ દ્વારા 100 રેલ્વે સ્ટેશન પર PM-WANI યોજનાની શરુઆત કરી.

  • આ સેવા હેઠળ 22 રાજ્યોના 100 રેલ્વે સ્ટેશન પર લોકો નિઃશુલ્ક વાઇ-ફાઇ સેવાનો ઉપયોગ કરી શકશે.
  • આ સેવાનું પુરુ નામ Prime Minister Wi-Fi Access Network Interface (PM-WANI) છે જેની શરુઆત RailTel ની મદદથી કરવામાં આવી રહી છે.
  • આ યોજનાનો ઉદેશ્ય દેશના તમામ રેલ્વે સ્ટેશન પર વાઇ-ફાઇ સેવા પુરી પાડવાનો છે.
  • રેલ્વે દ્વારા 10 જૂન સુધીમાં કુલ 1000 તેમજ 20 જૂન સુધીમાં 2,000 રેલ્વે સ્ટેશન પર આ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય છે.
RailTel introduced PM-WANI based access to its Wi-Fi at 100 Railway Stations

Post a Comment

Previous Post Next Post