મહારાષ્ટ્ર સરકાર દ્વારા 'મહારાષ્ટ્ર જિન બેન્ક' ને મંજૂરી અપાઇ.

  • Maharashtra Gene Bank એ આ પ્રકારની પ્રથમ બેંક છે જેના માટે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે 172 કરોડ રુપિયા ખર્ચ મંજૂર કર્યો છે.
  • આ માટે સરકાર દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી જેના રિપોર્ટના આધારે આ બેંકની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો છે.
  • આ બેન્ક દ્વારા રાજ્યના બાયોડાયવર્સિટીને સંરક્ષણ મળશે તેમજ આવનારી પેઢીઓને કુદરતી સંસાધનોની ઉપલબ્ધતા મળી રહેવામાં સરળતા રહેશે.
  • આ માટે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા Rajiv Gandhi Science & Technology Commission હેઠળ 27 જિલ્લાઓમાં પાયલટ પ્રોજેક્ટ ચલાવાયો હતો જેને હવે રાજ્યના State Biodiversity Board દ્વારા આગળ વધારાશે.
Maharashtra Govt approves first-of-its-kind gene bank project

Post a Comment

Previous Post Next Post