- તેઓ હાલના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાનું સ્થાન લેશે જેઓ હાલમાં જ નિવૃત થનાર છે.
- વિનય મોહન કવાત્રા અગાઉ વર્ષ 2017 થી 2020 ફ્રાન્સમાં તેમજ 2020માં નેપાલ ખાતે ભારતના રાજદૂત રહી ચુક્યા છે.
- વર્ષ 2015 થી 2017 દરમિયાન તેઓ વડાપ્રધાન કાર્યાલય ખાતે સંયુક્ત સચિવના પદ પર રહ્યા હતા.