તરુણ કપૂરની વડાપ્રધાનના સલાહકાર તરીકે નિયુક્તિ કરવામાં આવી.

  • તરુણ કપૂર અગાઉ પેટ્રોલિયમ સેક્રેટરી તરીકે રહી ચૂક્યા છે, જે પદ પરથી તેઓ નવેમ્બર, 2021ના રોજ નિવૃત થયા હતા.
  • તેઓની આ નિયુક્તિ Appointments Committee of the Cabinet (ACC) દ્વારા અપાઇ છે જેના હેઠળ તેઓ ભારત સરકારના સેક્રેટરીના રેન્ક પર બે વર્ષ સુધી ફરજ બજાવી શકશે.
  • તરુણ કપૂરની ત્રણ મહિના પહેલા જ Petroleum and Natural Gas Regulatory Board (PNGRB) ના ચેરમેન તરીકે નિયુક્તિ થઇ હતી. 
Tarun Kapoor

Post a Comment

Previous Post Next Post