3 May: World Press Freedom Day

  • આ દિવસની ઉજવણી 1991માં આફ્રિકાના પત્રકાર દ્વારા નામિબિયાની રાજધાની વિન્ડહેક ખાતે યુનેસ્કોના સેમિનારમાં પ્રેસની સ્વતંત્રતા માટેના સિદ્ધાંતો રજૂ કરાયા હોવાથી કરવામાં આવે છે, જે સેમિનાર 3જી મે ના રોજ સમાપ્ત થયો હતો.
  • આ દિવસ UN General Assembly (UNGA) દ્વારા મનાવવામાં આવે છે.
  • આ દિવસના સમ્માનમાં યુએન દ્વારા ગુલેર્મો ઇસાઝા વિશ્વ પ્રેસ સ્વતંત્રતા પ્રાઇઝ પણ આપવામાં આવે છે, જે પુરસ્કારનું નામ કોલમ્બિયાના પત્રકારના નામ પરથી રખાયું છે.
  • વર્ષ 2022ની World Press Freedom Day ની થીમ Journalism under digital siege રાખવામાં આવી છે. 
World Press Freedom Day

Post a Comment

Previous Post Next Post