- તેઓ Cannes Film Festival કાર્યક્રમના બીજા દિવસે સામેલ થયા હતા તેમજ આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેઓ ભારતના પ્રથમ લોકગાયક છે.
- પહેલા દિવસે આ સમારોહમાં ભારતીય ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ જૂરી બનીને સામેલ થઇ હતી.
- 75માં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરુઆત 17મી મે થઇ છે જે 28 મે સુધી ચાલનાર છે.