રાજસ્થાનના રામગઢ વિષધારી અભ્યારણ્યને 52માં વાઘ અભ્યારણ્ય તરીકે ઘોષિત કરાયું.

  • આ જાહેરાત કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા કરવામાં આવી છે જેના બાદ રામગઢ વિષધારી અભ્યારણ્ય રણથંંભોર, સરિસ્કા અને મુકુંદરા બાદ રાજસ્થાનનું ચોથું વાઘ અભ્યારણ્ય બનશે.
  • રાજસ્થાનના રામગઢ વિષધારી અભ્યારણ્યમાં ચિત્તા, રિંછ, ચિંકારા, નીલગાય સહિતના પ્રાણીઓ છે.
  • વર્ષ 2019માં પ્રસિદ્ધ 'ભારતમાં વાઘોની સ્થિતિ' રિપોર્ટ મુજબ ભારતના 20 રાજ્યોમાં કુલ 2,967 વાઘ છે.
52nd Tiger Sanctuary.

Post a Comment

Previous Post Next Post