- આ સહાય System Reform Endeavors for Transformed Health Outcomes in Gujarat (SRESTHA) હેઠળ કરવામાં આવશે.
- આ સહાયમાં વર્લ્ડ બેંક તરફથી 350 મિલિયન ડોલર અપાશે જેનો ગુજરાતની આરોગ્ય સેવાઓ સુધારવા માટે ઉપયોગ થશે.
- SHRESTHA પ્રોજેક્ટ હેઠળ કુલ લગભગ 500 અબજ ડોલર (3,750 કરોડ રુપિયા) ખર્ચ થનાર છે જેમાં વર્લ્ડ બેંક દ્વારા 350 મિલિયન ડોલર અપાશે.
- World Bank ની સ્થાપના જુલાઇ, 1944ના રોજ કરવામાં આવી હતી જેનું મુખ્યાલય અમેરિકાના વૉશિંગ્ટન ડીસી ખાતે આવેલ છે.
- વર્લ્ડ બેંકના હાલના એમ. ડી. અને CFO અંશુલા કાંત છે.