ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે માણિક સાહાએ શપથ ગ્રહણ કર્યા.

  • તેઓએ ત્રિપુરાના પહેલાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબનું સ્થાન લીધુ છે જેઓએ તાજેતરમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
  • માણિક સાહા ત્રિપુરાના 11માં મુખ્યમંત્રી બન્યા છે જેઓ ત્રિપુરાની 12મી વિધાનસભા (2018) ના વિધાનસભ્ય છે.
  • માણિક સાહા એક મહિના અગાઉ જ રાજ્ય સભાના સદસ્ય બન્યા હતા.
Manik Saha was sworn in as the Chief Minister of Tripura.

Post a Comment

Previous Post Next Post