ભારતીય મૂળના નંદ મૂલચંદાનીની અમેરિકી ગુપ્તચર સંસ્થાના પ્રથમ CTO તરીકે નિયુક્તિ કરવામાં આવી.

  • તેઓની નિયુક્તિ અમેરિકાની ગુપ્તચર એજન્સી Central Intelligence Agency (CIA) માં પ્રથમ ચીફ ટેક્નોલોજી ઓફિસર (Chief Technology Officer - CTO) તરીકે કરવામા આવી છે. 
  • CIA અમેરિકાની ગુપ્તચર એજન્સી છે જેને 'એજન્સી' અથવા 'કંપની' તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • CIAની સ્થાપના 18 સપ્ટેમ્બર, 1947ના રોજ કરવામાં આવી હતી જેના હાલના ડાયરેક્ટર વિલિયમ બર્ન્સ છે. 

Post a Comment

Previous Post Next Post