નેપાળના દોર બહાદુર ખાપંગીને વિશ્વની સૌથી ઠીંગણા વ્યક્તિ તરીકેનો ખિતાબ આપવામાં આવ્યો.

  • જે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી આપવામાં આવ્યો.
  • તેઓની હાઇટ 2 ફૂટ 4.9 ઇંચ (73.43 સે.મી) છે.
  • તેઓનો જન્મ 18 નવેમ્બર, 2004ના રોજ થયો હતો.
  • ટુરિઝમ બોર્ડના CEO ધનંજય રેગમી દ્વારા તેઓને આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
Nepalese named world’s shortest teenager

Post a Comment

Previous Post Next Post