વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) દ્વારા 'ગ્લોબલ ટ્રાવેલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2021' રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો.

  • રિપોર્ટ મુજબ ભારત 54માં સ્થાને છે જે ગયા વર્ષે 46 માં સ્થાને હતું.
  • આ ઇન્ડેક્સમાં વૈશ્વિક પ્રવાસ અને પર્યટનના મામલે ટોચના 117 દેશોમાં ટુરિઝમને વેગ આપવા માટે કરાયેલા પ્રયાસો અને જે તે દેશમાં ઉપલબ્ધ સુવિધાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
  • આ રિપોર્ટ મુજબ પ્રથમ ક્રમે જાપાન, બીજા ક્રમે અમેરિકા, ત્રીજા ક્રમે સ્પેન, ચોથા ક્રમે ફ્રાન્સ અને પાંચમા ક્રમે જર્મની છે.
  • આ રિપોર્ટ મુજબ સૌથી છેલ્લો 117મો નંબર દક્ષિણ આફ્રિકી દેશ ચાડનો છે.
  • ભારતના પાડોશી દેશોમાં ચીન 12માં ક્રમે, શ્રીલંકા 74, પાકિસ્તાન 84, બાંગ્લાદેશ 100 અને નેપાળ 102 માં ક્રમે છે.
  • આ રિપોર્ટ દર 2 વર્ષે જાહેર કરવામાં આવે છે.
Travel and Tourism Competitiveness Index 2021.jpg

Post a Comment

Previous Post Next Post