ઇઝરાયેલ સ્થિત કંપની વોટરજેન દ્વારા દિલ્હીના SMV જયપુરિયા ગૃપ સાથે સંયુક્ત સાહસની જાહેરાત કરવામાં આવી.

  • આ સાહસ એટમોસ્ફેરિક વોટર જનરેટર્સ (AWG) મશીન માટે છે જે આસપાસની હવાને પીવાલાયક પાણીમાં રૂપાંતરિત કરી શકે છે. 
  • આ કરાર 50-50% નું સંયુક્ત સાહસ છે.
  • કંપનીના જણાવ્યા અનુસાર તેઓનો ઉદ્દેશ્ય આપણા દેશની પાણીની સમસ્યાને ઉકેલવામાં મદદ કરવાનો છે.

Israel’s Watergen launches products that generate drinking water

Post a Comment

Previous Post Next Post