નીતિ આયોગ અને UN દ્વારા પ્રસિદ્ધ SDG Index માં Top-10 માં ગુજરાતના ચાર શહેરો સામેલ.

  • નીતિ આયોગ અને યુનાઇટેડ નેશન્સ દ્વારા પ્રસિદ્ધ Sustainable Development Goals (SDG) Index 2022 માં ટોપના 10 શહેરોમાં ગુજરાતના ચાર મહાનગરોનો સમાવેશ કરાયો છે.
  • આ શહેરોમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાનો સમાવેશ થાય છે જેઓ ઔદ્યોગિક વિકાસમાં આગળ છે.
  • આ રિપોર્ટમાં SDG ગોલ્સના આધારે વિશ્વના દેશોને રેન્કિંગ અપાય છે જેમાં ભારત 117 થી 3 સ્થાન ગુમાવીને 120 પર પહોંચ્યું છે.
  • આ રિપોર્ટમાં કુલ 17 ધ્યેય, 70 લક્ષ્યાંકો તેમજ 115 અન્ય માપદંડ નિર્ધારિત કરાયા છે જેનામાંથી ગુજરાતમાં હાલ 17 માંથી 13 જ લાગૂ કરાયા છે.
  • UN દ્વારા નક્કી કરાયેલ 17 સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં No Poverty, Zero Hunger, Good Health and Well-Being, Quality Education, Gender Equality, Clean Water and Sanitation, Affordable and Clean Energy, Decent Work and Economic Growth, Industry, Innovation and Infrastructure, Reduced Inequalities, Sustainable Cities and Communities, Responsible Consumption and Production, Climate Action, Life Below Water, Life on Land, Peace, Justice and Strong Institutions અને Partnership for the Goals નો સમાવેશ થાય છે.
SDG Index 2022

Post a Comment

Previous Post Next Post