સંશોધકોએ પ્રશાંત મહાસાગરના ઊંડાણમાં ઇંટોથી બનેલ રસ્તાની શોધ કરી!

  • સમુદ્રી વૈજ્ઞાનિકો દ્વારા આ શોધ પ્રશાંત મહાસાગરના તળમાં કરવામાં આવી છે જેમાં અમેરિકાના પાપહાનામોકુકેયા સમુદ્રી રાષ્ટ્રીય સ્મારકના એક ક્ષેત્રમાં આ રસ્તો મળી આવ્યો છે.
  • આ રસ્તો પાક્કા રસ્તા જેવો જ દેખાય છે તેમજ તે માનવ નિર્મિત ઇંટો દ્વારા બનાવાયો હોય તેવું જણાઇ રહ્યું છે.
  • આ રસ્તો અમુક ચોક્કસ પેટર્નમાં ઉંચો નીચો છે જે સંભવતઃ જ્વાળામુખી ફાટવાને લીધે આ પ્રકારની પેટર્નમાં ફેરવાય હોય તેવું પણ સંશોધકોનું માનવું છે.
brick road in pacific ocean


Post a Comment

Previous Post Next Post