રેલ્વે દ્વારા બેટરીથી ચાલતી ટ્રેનનું સફળ પરીક્ષણ કરાયું.

  • આ પરીક્ષણ WCR (West Central Railway zone) દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ટ્રેનને જબલપુર મંડળના બે સ્ટેશન પર દોડાવાઇ હતી.
  • આ ટ્રેનને દોડાવવા માટે બનાવાયેલ ડ્યૂલ મોડ શંટિગ લોકોને 'નવદૂત' નામ અપાયું છે.
  • આ ટ્રેન 84 બેટરી વડે 18 ડબ્બાઓમાં કુલ 400 ટન સુધીના વજન સાથે 30 કિ.મી. પ્રતિ કલાક સુધીની ઝડપ પ્રાપ્ત કરી શકે છે.
  • આ ટ્રેન બેટરી અને વીજળી એમ બન્નેથી ચાલી શકે છે તેમજ તેમાંથી કોઇ જ પ્રકારનો અવાજ આવતો નથી એટલે કે તે Silent ટ્રેન છે.
The battery-powered train was successfully tested by the railways.

Post a Comment

Previous Post Next Post