દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.

  • તેઓએ પોતાનું રાજીનામું વ્યક્તિગત કારણોસર ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપ્યું હતું.
  • રાજ્યપાલ તરીકે તેઓનો પાંચ વર્ષનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2021ના રોજ પુરો થયો હતો પરંતુ દિલ્હીના ઉપરાજ્યપાલનો કાર્યકાળ નિશ્ચિત હોતો નથી.
  • અનિલ બૈજલ આ પદ પર નજીબ જંગ બાદ 31 ડિસેમ્બર, 2016થી હતા.
  • દિલ્હી લેફ્ટન્ટ ગર્વનરનું આ પદ સૌપ્રથમ સપ્ટેમ્બર, 1966માં સર્જાયું હતું તેમજ આ પદ પર સૌપ્રથમ આદિત્યનાથ ઝા ની નિયુક્તિ થઇ હતી.
Delhi Deputy Governor Anil Baijal has resigned from his post.

Post a Comment

Previous Post Next Post