તુર્કીમાં વિશ્વનું પાંચમું Sea-filled એરપોર્ટ બનાવાયું.

  • 'રાઇઝ-આર્ટવિન' નામનું આ એરપોર્ટ તુર્કીમાં સમુદ્રમાં જમીન સર્જીને બનાવાયું છે જે આ પ્રકારનું તુર્કીનું બીજું તેમજ વિશ્વનું પાંચમું એરપોર્ટ છે.
  • આ માટે કાળા સમુદ્ર / Black Sea માં 1000 હેક્ટર વિસ્તારમાં 10 કરોડ ટન પથ્થર નાખવામાં આવ્યા છે.
  • આ એરપોર્ટ વાર્ષિક 3 મિલિયન / 30 લાખ લોકોને સેવા આપવા માટે સક્ષમ છે જેને 275 મિલિયન ડોલરના ખર્ચે પાંચ વર્ષમાં બનાવાયું છે.
Turkey builds world's fifth sea-filled airport

Post a Comment

Previous Post Next Post