બ્રાઝિલની બીટ્રિઝ હદ્દાદ મૈયા ડેન ઇવાન્સ દ્વારા ઇંગ્લેન્ડ ખાતે યોજાયેલ નોટિંગહામ ઓપન ટેનિસ ગ્રાસ-કોર્ટ ટાઇટલ જીતવામાં આવ્યું.

  • જેમાં તેણે અમેરિકાની એલિસન રિસ્કને 6-4, 1-6, 6-3થી પરાજય આપી કારકિર્દીનું પ્રથમ WTA ટાઇટલ મેળવ્યું.
  •  હદ્દાદ મૈયા 2015માં તેલિયાના પરેરા પછી WTA જીતનાર પ્રથમ બ્રાઝિલિયન ટાઇટલ વિજેતા બની.
  • અગાઉ 1968માં મરિયા બ્યુનો રનર્સ અપ બની હતી

The Beatriz Haddad Maia Dan Evans of Brazil won the Nottingham Open tennis grass-court title in England.

Post a Comment

Previous Post Next Post