- ભારત 29 વર્ષ બાદ હોંગકોંગ સામે વિજેતા બન્યું.જેમાં ભારતે તેને 4-0 થી પરાજય આપ્યો છે.
- ભારત 2019, 2011, 1984, 1964 અને હવે 2023માં AFC એશિયન કપ માટે ક્વોલિફાય થયા છે.
- ભારતના ખેલાડી સુનીલ છેત્રીએ કારકિર્દીનો 84મો ગોલ કર્યો જે સાથે તેને હંગેરિયન ખેલાડી પુસ્કાસના રેકોર્ડની બરોબરી કરી.
- આ સાથે સુનીલ છેત્રી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનાર 5મો ખેલાડી બન્યા.