- તેઓની આ નિયુક્તિ કેન્દ્રીય મંત્રીમંડળની નિયુક્તિ સમિતિ દ્વારા કરવામાં આવી છે.
- તેઓ અત્યાર સુધી National Informatics Centre ના ઉપ-મહાનિદેશક પદ પર હતા.
- તેઓ હાલના ડાયરેક્ટર જનરલ ડૉ. નીતા વર્માનું સ્થાન લેશે જેઓને ગયા વર્ષે આ પદ પર એક વર્ષ માટે એક્સ્ટેન્શન અપાયું હતું.
- NIC ની સ્થાપના વર્ષ 1976માં કરવામાં આવી હતી જે Ministry of Electronics and Information Technology મંત્રાલય હેઠળ કામ કરે છે અને તેનો ઉદેશ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારોને ટેક્નોલોજી સંચાલન અને તેમા આવતી સમસ્યાઓનું સમાધાન કરવાનો છે.