આઠમાં યોગ દિવસનો વિષય 'માનવતા માટે યોગ' નક્કી કરાયો.

  • આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21 જૂન) ના આ વિષયની જાહેરાત આયુષ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે.
  • કોરોના મહામારીમાં યોગે લોકોની પીડા ઓછી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાથી આ વિષય રખાયો છે.
  • ગયા વર્ષે આ દિવસનો વિષય કોરોના મહામારીને પગલે 'સ્વાસ્થ્ય માટે યોગ' રખાયો હતો જેનો મુખ્ય કાર્યક્રમ કર્ણાટકના મૈસૂર ખાતે આયોજિત કરાયો હતો.
  • આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની શરુઆત વર્ષ 2015થી કરવામાં આવી હતી જેને વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા અપાઇ હતી.
  • આ દિવસ પસંદ કરવાની ભલામણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી.
8th yoga day was 'Yoga for Humanity'.

Post a Comment

Previous Post Next Post