કેનેડામાં હેન્ડગન પર પ્રતિબંધ મુકવા માટે પ્રસ્તાવ લવાયો.

  • આ પ્રસ્તાવ અમેરિકાના ટેક્સાસમાં તાજેતરમાં જ ફાયરિંગમાં 19 બાળકો અને 2 શિક્ષકોની હતા બાદ લવાયો છે.
  • આ કાયદા દ્વારા કેનેડામાં હેન્ડગન તેમજ મિલિટરી ગ્રેડના હથિયારો પર લઇ તેના પર પ્રતિબંધ લાગુ પડાશે.
  • આ સિવાય ગન જેવા દેખાતા રમકડાઓ પર પણ પ્રતિબંધ લાગૂ થશે તેમજ હેન્ડગનની ખરીદ-વેચાણ, નિકાસ અને બીજા વ્યક્તિઓને ટ્રાન્સફર કરવા માટે પણ નિયમો બનાવાશે.
  • ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડ, બ્રિટન અને કેનેડા જેવા અનેક દેશોએ શૂટિંગની ઘટનાઓમાંથી બોધપાઠ લઇ પોતાના દેશના ગન કંટ્રોલ માટેના કાયદા લાગૂ કર્યા છે.
Canada proposes complete freeze on ownership

Post a Comment

Previous Post Next Post