બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લેવાયો.

  • આ નિર્ણય બિહાર રાજ્યની સર્વપક્ષીય બેઠકમાં લેવાયો છે જેમાં કુલ નવ રાજકીય પક્ષો દ્વારા ભાગ લેવાયો હતો.
  • આ નિર્ણય બાદ કેબિનેટમાં દરખાસ્ત કરીને નાણાકીય વ્યવસ્થા કરવામાં આવશે તેમજ આ વસ્તી ગણતરી બાદ તેના આંકડાઓનું પ્રકાશન પણ કરાશે.
  • આ ગણતરીમાં જાતિની સાથોસાથ તમામ ધર્મોના લોકોની પણ ગણતરી થશે પરંતુ તેનું નામ જાતિ આધારિત વસ્તી ગણતરી જ રખાશે.
  • ઉલ્લેખનીય છે કે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે વડાપ્રધાન મોદીને મળીને રાષ્ટ્રવ્યાપી જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા પણ અનુરોધ કર્યો છે.
Caste-based census to be held in Bihar

Post a Comment

Previous Post Next Post