- આ રિપોર્ટમાં રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલ્સ અને સ્વાસ્થ્ય સેવાઓ સંબંધિત આંકડાઓનો સમાવેશ કરાયો છે.
- આ રિપોર્ટ મુજબ:
- એક Community Health Center (CHC) દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં 57 ગામ અને લગભગ એક લાખની વસ્તીને આવરી લેવાય છે.
- ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 333 CHCમાંથી માત્ર 19માં જ નિયમ મુજબ ચાર સ્પેશિયાલિસ્ટની જગ્યાઓ ભરાયેલી છે!
- રાજ્યમાં 1,332 મેડિકલ સ્પેશિયાલિસ્ટની જરુરિયાત છે જેની સામે હાલ 135 જગ્યા જ ભરાયેલી છે.
- ગુજરાત રાજ્યમાં 9,162 સબ સેન્ટર, 1,477 પબ્લિક હેલ્થ સેન્ટર (PHC) અને 333 CHC છે.