બ્રિટનનો ટોમ સ્ટોલ્ટમેન વિશ્વના સૌથી સ્ટ્રોંગ મેન બન્યો.

  • તેને અમેરિકાના સેંક્રામેન્ટોમાં સૌથી શક્તિશાળી વ્યક્તિનું ટાઇટલ અપાયું હતું.
  • તેની ઊંચાઇ 6 ફૂટ 8 ઇંચ તેમજ વજન 174 કિ.ગ્રા. છે અને તેના ખભા 3.6 ફૂટ પહોળા છે.
  • અગાઉ વર્ષ 2021માં પણ આ સ્પર્ધામાં ચેમ્પિયન બન્યો હતો.
  • આ સ્પર્ધામાં બીજા સ્થાન પર અમેરિકાનો માર્ટિન્સ લિસિસ અને ત્રીજા સ્થાન પર યુક્રેનનો ઓલેસ્કી નોવિકોવ રહ્યા હતા.
Britain's Tom Stoltman became the strongest man in the world.

Post a Comment

Previous Post Next Post