- આ ઇન્ડેક્સ Food and Safety Standard Authority of India (FSSAI) દ્વારા પ્રસિદ્ધ કરાયો છે જેમાં સમગ્ર દેશના રાજ્યોને ખાદ્ય પદાર્થોની સુરક્ષા બાબતમાં રેન્ક અપાયો છે.
- આ ઇન્ડેક્સમાં ગુજરાત રાજ્યને બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ તરીકે 77.50% સાથે બીજો ક્રમ અપાયો છે.
- આ સિવાય પાછલા વર્ષ 2020-21 માટે પણ ગુજરાતને 72% સાથે પ્રથમ ક્રમ અપાયો છે.
- કેન્દ્ર સરકાર તરફથી દેશના 75 જિલ્લા અને શહેરોને પણ વિજેતા જાહેર કરાયા છે જેમાં ગુજરાતના પાંચ શહેરો અને 19 જિલ્લાઓને સ્થાન અપાયું છે.