ઇઝરાયેલમાં ચોથીવાર સંસદ ભંગ કરવામાં આવી.

  • ઇઝરાયેલની સંસદ દ્વારા દેશમાં ચાર વર્ષથી ઓછા સમયમાં પાંચમી વખત પોતાને વિસર્જન કરવા અને નવેમ્બરમાં ચૂંટણી યોજવા માટે મતદાન કર્યું. 
  • ઇઝરાયેલના વિદેશ પ્રધાન અને હાલના ગઠબંધન સરકારના આર્કિટેક્ટ યાયર લેપિડ તા.1લી જુલાઈ, 2022 મધ્યરાત્રિ પછી દેશના કાર્યકારી વડા પ્રધાન બનશે. 
  • ઇઝરાયેલના સૌથી ઓછા સમયની સેવા આપનાર વડાપ્રધાન નફ્તાલી બેનેટ પાસેથી તેઓ વડા પ્રધાન પદ સંભાળનાર 14મા વ્યક્તિ હશે.
Israel's parliament dissolves

Post a Comment

Previous Post Next Post