સરકાર દ્વારા પોસ્ટ વિભાગ માટે પોર્ટલ ‘ડાર્ક કર્મયોગી’ લોન્ચ કરવામાં આવ્યું.

  • ‘ડાર્ક કર્મયોગી’ e learning પોર્ટલ છે. 
  • આ પોર્ટલ શરૂ થવાથી, વિભાગીય કર્મચારીઓ અને ગ્રામીણ ડાક સેવકો ગમે ત્યાં તાલીમ મેળવી શકશે અને તેમની સુવિધા અનુસાર તેમનું વલણ, કૌશલ્ય અને જ્ઞાન (ASK) અપડેટ કરી શકશે. 
  • આ પોર્ટલનો મુખ્ય ઉદેશ્ય કર્મચારીઓ અને ગ્રામીણ ડાક સેવકોના જ્ઞાનને ટેકનિકલી વધારીને વધુ સારી સેવાઓ પૂરી પાડવા સક્ષમ બનાવવાનો છે. 
  • હાલ પોસ્ટ વિભાગ તેના કર્મચારીઓને તેના 10 પોસ્ટલ તાલીમ કેન્દ્રો / પ્રાદેશિક તાલીમ કેન્દ્રો અને રફી અહેમદ કિદવાઈ નેશનલ પોસ્ટલ એકેડમી (RAKNPA), સેન્ટ્રલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના નેટવર્ક દ્વારા તાલીમ આપી રહ્યું છે.
Dak Karmayogi E-learning Platform

Post a Comment

Previous Post Next Post